PMEGP Aadhaar Card Loan Yojana 2025 : તાજેતરમાં ભારતના નાગરિકો પોતાના આધાર કાર્ડ દ્વારા ઓનલાઈન લોન મેળવી શકે છે. ભારત સરકાર દ્વારા યુવાન તથા યુવતીઓને નવા સ્વરોજગાર તરફ આગળ વધવા માટે આર્થિક સહાય રૂપે લોન પ્રદાન કરી રહી છે. સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી (PMEGP Aadhaar Card Loan Yojana) યોજના હેઠળ દરેક નાગરિક સરળતાપૂર્વક લોન મેળવી શકે છે. PMEGP યોજનાનો ઉદ્દેશ્ય દરેક નાગરિક સરળતા પૂર્વક આર્થિક સહાય મેળવી પોતાનો સ્વરોજગાર ઉભો કરી શકે એવો છે. PMEGP એક સરકારી લોન યોજના છે જેમાં અમુક પાત્રતા તથા અમુક માર્યાદિત આર્થિક રકમ પ્રદાન કરવામાં આવે છે. તથા સરકાર દ્વારા સબસીડી પણ મળવાપાત્ર છે.
| યોજના | PMEGP Aadhaar Card Loan Yojana 2025 |
| સહાય | લોન |
| આર્થિક સહાય રકમ | 2 થી 5 લાખ |
| ઉમર મર્યાદા | 18 વર્ષ થી વધુ |
| સબસીડી | 35 ટકા |
| સત્તાવાર વેબસાઈટ | https://www.bankbazaar.com/personal-loan/nbfcs.html |
PMEGP Aadhaar Card Loan Yojana 2025
PMEGP લોન યોજના હેઠળ દરેક નાગરિક માટે સીમા 9.5 લાખ રૂપિયા થી 23.75 લાખ સુધીની છે, જેમાં ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્તમ 25 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે. જયારે ધંધા અને સેવા ક્ષેત્ર માટે 10 લાખ રૂપિયા સીધીની લોન અરજી કરી શકો છો. લાભાર્થી 10 ટકા સુધીનું યોગદાન આપે છે જયારે બેંક 95 ટકા સુધી મંજુરી આપે છે.
આધાર કાર્ડ ઉપર મળશે 2 થી 5 લાખ સુધીની લોન
આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં લોન મળવી વધુ સરળ થઇ ગઈ છે. આધાર કાર્ડ દ્વારા હવે દરેક નાગરિક બેંક તથા NBFC કંપનીઓ પાસેથી સરળતાપૂર્વક લોન મેળવી શકે છે. જેમાં વધુ દસ્તાવેજની પણ જરૂર નથી. નાગરિક ઓનલાઈન ઈન્ટરનેટ દ્વારા પણ લોન મેળવી શકે છે. જેમાં નાગરિકોને 2 થી 5 લાખ સુધીની લોન મળવાપાત્ર છે જયારે અમુક કેસમાં 50,000 થી 10 લાખ સુધીની પણ લોન મળે છે.
આધાર કાર્ડ PMEGP લોન યોજના હેઠળ અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જેમાં નાગરિક અરજદારની ઉમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અરજદાર નોકરી અથવા વ્યવસાય કરતો હોવો જોઈએ. અરજદારનો ક્રેડીટ સ્કોર 700 થી વધુ હોવો જોઈએ. અરજદાર માસિક આવક મેળવતો હોવો જોઈએ.
આધાર કાર્ડ PMEGP લોન માટે અરજી કરવા અરજદાર પાસે આધાર કાર્ડ, પણ કાર્ડ, છેલ્લા 3 થી 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ, જો અરજદાર નોકરી કરતો હોય તો પગાર સ્લીપ અને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
આધાર કાર્ડ PMEGP લોન અરજી પ્રક્રિયા | PMEGP Aadhaar Card Loan Yojana 2025
સૌ પ્રથામ KreditBee, CASHe, MoneyTap, PaySense જેવા પ્લેટફોર્મ પર જાઓ. ત્યાર બાદ લોન વિકલ્પ પર ક્લિક કરી અરજી કરો. લોન મેલવવા માટે E KYC કરવું ફરજીયાત છે જે તમે આધાર નંબર દાખલ કરી OTP સબમિટ કરી ને કરી શકો છો. ત્યાર બાદ લોન રકમ અને EMI અને વ્યાજ દરની માહિતી જાણો. તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
લોન અપ્રુવલ મળ્યા બાદ લોન રકમ તમારા બેંક ખાતામાં જમા થશે. જેમાં વ્યાજ દર અને ચુકવણીની મુદત કંપની દ્વારા SMS રૂપે પ્રાપ્ત થશે.
સોલાર રૂફ ટોપ યોજના માટે ઓનલાઈન ફોર્મ નોધણી શરુ, મફત સોલાર પેનલ નો લાભ મેળવો